મુંબઈ નગરીયા : ટાઉન હૉલ અને હોર્નીમલ સર્કલ

1356365166town-hall,-bombay

હુતાત્મા ચોકથી નજીક હોર્નીમલ સર્કલની સામે લાંબી અને વિશાળ સીડીઓવાળી એક વિશાળ ઇમારત સ્થિર છે. આ ઇમારત શાસ્ત્રીય ગ્રીક શૈલીમાં ઇસ 1833માં બની હતી. આ ઇમારતમાં પુસ્તકાલય, રોયલ એશિયાટીક સોસાયટી, સંગ્રહ સ્થાન અને સામાન્ય સભા ગૃહ છે. બોમ્બે એન્જીનીયર્સ ના કર્નલ થોમસે આ ભવ્ય ઇમારતનો નક્શો તૈયાર કર્યો હતો. ઇમારતની લંબાઈ 250 ફૂટ અને અંદરની ઊંડાઈ 900 ફિટ છે. આ ભવનની વિશિષ્ટતા એ છે કે તેના નિર્માણ કાર્યમાં ઉપયોગ આવેલ કલાત્મક અને સુંદર સ્તંભ છે એ દોરીક અને કોરીન્થિયન શૈલીમાં બનાવવામાં આવ્યા છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s