મુંબઈ નગરીયા : ગેટ વે ઓફ ઇન્ડિયા

13565054591355748270gateway-of-india

પંચમ જ્યોર્જ અને તેની રાણી મેરીની મુલાકાતને વધાવવા માટે ઈ . સ 1911 માં ગેટ વે ઓફ ઈન્ડિયા બનાવવામાં આવ્યું હતું .ઈ . સ 1914માં મેક્સિકોમાં જન્મેલા કવિ અને નિબંધકાર ઓકાતાવિયો પાઝ મેક્સિકોના એલચી તરીકે 1951માં દિલ્હીની મુસાફરી કરતા પહેલાં મુંબઈ આવ્યા હતા . 1990માં તેમને સાહિત્ય માટે નોબલ પારિતોષિક ઘોષિત થયું હતું . 1951ના નવેમ્બર મહિનામાં તેઓ કેરો થઇને દરિયાઈ માર્ગે વહેલી સવારે મુંબઈ નજીક પહોચતા હતા ત્યારે તડકો ચામડીને બાળીને આંખોને આંજી નાખે એવો હતો . સ્ટીમરના કઠેરા પર બેઠા બેઠા ઇન લાઈટ્સ ઓવ ઇન્ડિયા માં બુમ પાડનાર વીસમી સદીના અતિ પ્રતિષ્ઠિત એન્ગલો -અમેરિકન કવિ ડબલ્યુ . એચ . ઓડેનના સગા ભાઈ થતા હતા . પાઝે નોંધ્યું છે કે ગેટ વે ઓફ ઇન્ડિયા પ્રકારની સ્થાપત્ય કળા 16મી સદીમાં ગુજરાતમાં વિકસી હતી . ગેટ વે ઓફ ઇન્ડિયાને 101 વર્ષ થયા છે તથા અડીખમ ઉભું છે . પ્રવાસીઓ ગેટ વે ઓફ ઇન્ડિયા પાસેથી બોટમાં ફરવાનો મોકો પણ લઇ શકે છે .

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s