શિરડી

Sai baba 12345અહમદનગર જીલ્લામાં સર્વધર્મના પ્રતિક એવા શિરડી ગામે સાઈબાબાની સમાધીના દર્શને દેશવિદેશથી અનેક ભાવિક ભક્તો આવે છે. શિરડી ગામ એ સાઈ બાબાનું ધામ છે. સાઈ બાબા મંદિર સવારે ૫-૦૦ કલાકે ખુલે છે.કાકડ આરતી ૫-૧૫ કલાકે, અભિષેક ૫-૪૫ થી ૬-૩૦ કલાકે. દર્શન સવારે ૭-૦૦ વાગ્યાથી શરુ થાય છે. સમૂહ અભિષેક સવારે ૯-૦૦ કલાકે, બપોરે ૧૨-૦૦ કલાકે આરતી-ધૂપ આરતી, ભજન કીર્તન સાથે સાંજે ૬-૩૦ અને સેજ આરતી ૧૦-૦૦ કલાકે થાય છે.

શિરડી કેવી રીતે જઈ શકાય છે?

હવાઈ માર્ગે : નજીકનું એરપોર્ટ ઓરંગાબાદ શિરડીથી ૧૪૪ કિ .મીના અંતરે છે.

રેલ માર્ગ : કોપર ગાવ ૧૮ કિ .મી દુર આવેલું છે.

જમીન માર્ગે : શિરડી અહમદ નગરથી ૯૪ કિ.મી , ઓરંગાબાદથી ૧૪૪ કિ.મી, મનમાડથી ૬૦ કિ.મી, પુણેથી ૨૦૫ કિ.મી અને નાશિકથી ૧૧૯ કિ.મી અંતરે આવ્યું છે.

વિશ્રામ ગૃહ

સાઈબાબા સંસ્થાન તરફથી રહેવા માટેની વ્યવસ્થા : ભક્તિ નિવાસ – કેશવ મંદિર મંગળ કાર્યાલય,

સાઈનિવાસ ગેસ્ટ હાઉસ-સાઈ પ્રસાદ-સાઈ ઉદ્યાન-સમાધિ મંદિર-શાંતિ નિવાસ રીઝર્વેશન માટે : શ્રી સાઈ સંસ્થાન શિરડી, તાલુકા – કોપરગાંવ, જીલ્લો – અહમદનગર

સંપર્ક : ૦૨૪૨૩ ૨૫૫૧૯૪-૯૩

બીજા અગત્યના સ્થળ

ચાવડી – દ્વારકા માઈ મસ્જીદ – ગુરુસ્થાન ખંડોબા મંદિર – લેન્ડી બાગ અને સાકોરી આશ્રમ.

નજીકનો પ્રવાસ

પ્રખ્યાત શનિદેવના દર્શન માટે શનિ સિગણાપુર શિરડીથી ૮૦ કી.મીના અંતરે આવેલું છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s