સોલાપુરના ચારસા લાવ્યા કે નહિ?

solapur 2

 મહારાષ્ટ્ર રાજ્યનું હેન્ડલુમ ક્ષેત્રે જાણીતું શહેર એટલે સોલાપુર. સોલાપુરી ચાદર, ચારસા અને હાથરૂમાલ પ્રખ્યાત છે. અહી સ્થાનિક કક્ષાએ રૂ અને તમાકુનું ઉત્પાદન થાય છે. અહી મુલાકાત લેવાની સીઝન સપ્ટેમ્બરથી માર્ચ મહિનાની છે. મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદથી રેલ્વે માર્ગે સોલાપુર આવી શકાય છે. બસ માર્ગે મુંબઈ અને પુનેથી તથા ખાનગી ટેક્સી દ્વારા પણ સોલાપુર પહોચી શકાય છે. નેશનલ હાઈવે નંબર ૯, ૧૨ અને ૨૧૧થી સોલાપુર આવી શકાય છે. ડોમેસ્ટિક એરલાઈન્સ તરફથી સોલાપુર પહોચી શકાય છે.

સોલાપુરની નજીકના જોવાલાયક સ્થળો

solapur 3

શ્રી દ્વારકાધીશ મંદિર, સ્વામી સમર્થ મંદિર (અક્કલ કોટ ) ૪૭ કિલોમીટર , તુલજા ભવાની મંદિર (૪૫ કિલોમીટર ), વિઠોબા મંદિર , પ્રભુજીની બેઠક – પંઢરપુર ૭૨ કિલોમીટર , વિજાપુર – ગોળ ઘુમ્મટ (૧૧૦ કિલોમીટર) , ત્રિવેણી સંગમ, દત્ત મંદિર – ગાણગા પુર (૧૧૦ કિલોમીટર ), સિદ્ધેશ્વર મંદિર જેવા સ્થળોની મુલાકાત લેવા જેવી છે.

solapur 1

સોલાપુરના ગુજરાતી અતિથી ગૃહની માહિતી

સ્વ.હરિભાઈ વેણીભાઈ દેસાઈ (દેસાઈ બીડી ) અતિથી ગૃહ

૨૩/૨૪ મુરારજી પેઠ – સ્વ.ગા.ના.શાહ માર્ગ

 સોલાપુર – ૪૧૩૦૦૧

સંપર્ક : ૦૨૧૭૨૬૨૨૨૩૩ /૦૨૧૭ ૨૭૨૨૨૩૮

આ અતિથી ગૃહ સોલાપુર રેલ્વે સ્ટેશનથી ૧.૫ કિલોમીટર દુર આવેલું છે અને બસ સ્ટેન્ડથી એક કિલોમીટર દુર આવેલું છે. 

અહી પ્રતિ વ્યક્તિ ૨૪ કલાકના ભાડાનો દર રૂ. ૭૦થી શરુ થાય છે.

solapur 4

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s